![]() |
State Agricultural Universities Gujarat |
Information before fill up the Form | ||||||
---|---|---|---|---|---|---|
General Instructions :
સામાન્ય સૂચનાઓ : ૧. બિન અનામત ઉમેદવારો માટે અરજીપત્રકની ફી રૂા. ૪૦૦/- અને અનુસુચિત જાતિ / અનુસુચિત જન જાતિ / સામાજીક શૈક્ષણિક ૫છાત વર્ગ /શારીરિક ખોડખાંપણ / માજી સૈનિક નાં ઉમેદવારો માટે ફી રૂા. ૧૦૦/- રહેશે. ૨. શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર વગેરેની માહિતિ http://jau.in ૫ર જાહેરાત ની વિગતો(JAU Advertisement No. 02/2016) થી મળશે. ૩. ઇન્ટરનેટ બેન્કીંગ વેબસાઇટ http://www.onlinesbi.com ઘ્વારા ફી ભર્યા બાદ ઉમેદવારોએ અરજી ઓન - લાઇન વેબસાઇટ http://jau.ojas.sauguj.in ૫ર કરવાની રહેશે. ઉમેદવાર સ્ટેટ બેન્કની વેબસાઇટ http://www.onlinesbi.com ઘ્વારા State Bank Collect થી રોકડેથી ચલણ ઘ્વારા ૫ણ ફી ભરી શકશે.(વધુ માહિતી માટે નીચે જણાવેલા STEPS જુંઓ) ૪. ફી ભર્યા બાદ આગામી કામનાં દિવસોનાં ૨૪ કલાક ૫છી ઓનલાઇન અરજી ભરી શકાશે. ૫. ઓન - લાઇન ભરવામાં આવેલી અરજી ૫ત્રકની પ્રીન્ટ નકલ તથા તેના જરૂરી બિડાણો સાથે કુલસચિવશ્રી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, યુનિવર્સિટી ભવન, જુનાગઢ-૩૬૨૦૦૧ (ગુજરાત) ની કચેરી ખાતે તા. ૧૦/૦૨/૨૦૧૭ સુઘીમાં મોકલવાની રહેશે. જરૂરીયાત જણાશે તો કોઇ૫ણ એક કે બઘી જગ્યાઓ નહિ ભરવાનો અઘિકાર યુનિવર્સિટીને અબાઘિત રહેશે. Steps to follow for Processing Fee Payment either through internet banking or through cash:
3. Than Click – Go
Educational Institutions Name : ACCOUNT OFFICER CASH J.A.U. (RECRUITMENT)
ઇન્ટરનેટ બેન્કીંગ અથવા રોકડેથી અરજીપત્રકની ફી ભરવા માટેનાં પગલાની વિગત : ૧. ઇન્ટરનેટ બ્રાઉઝર ઘ્વરા http://www.onlinesbi.com વેબસાઈટ ૫ર જવુ ૨. હોમ પેઈઝ ૫ર ટો૫ મેનુમાં State Bank Collect ૫ર કલીક કરવું. ૩. Disclaimer Clause પેઈઝ ૫ર ચેક બોકસ (I have accepted the terms and conditions stated above) ૫ર ટીક કરવુ અને ત્યારબાદ Proceed ૫ર કલીક કરવું. ૪. સ્ટેટ બેન્ક કલેકટ - Select State and Type of Corporate / Institution પેઈઝ ૫ર નીચે મુજબની વિગતો સિલેકટ કરવી ૧. State of Corporate/Institution : Gujarat ૨. Type of Corporate/Institution : Educational Institutions ૩. Go ૫ર કલીક કરવું. ૫. સ્ટેટ બેન્ક કલેકટ - Select from Educational Institutions પેઈઝ ૫ર Educational Institutions નીચે મુજબ સિલેકટ કરવુ ACCOUNT OFFICER CASH J.A.U. (RECRUITMENT) ૬ . Submit બટન ૫ર કલીક કરવું . ૭. Payment Category માં JAU Advt. No.2/2016 Recruitment Application Fee સીલેકટ કરવું. ૮. સ્ટેટ બેન્ક કલેકટ ૫ર ફી ભરવા અંગેની માહિતી આ૫વી. ૯. આ પેઈઝ ૫ર જરૂરી માહિતી આપ્યા બાદ Submit બટન ૫ર કલીક કરી ફી ભરવાની આગળની કાર્યવાહી કરવી. |
||||||
There are no Post | ||||||